શીવ-શક્તિ.

આપણા દેશમા હિન્દુ ધર્મ હ્જારો વર્ષથી ચાલી આવે છે અને હિન્દુ ધર્મ એટલે શીવની ઉપાસના.એક્જ ધર્મ હ્તો એટલે શંકરભગવાનની પુજા કરવામાં આવે છે.શીવની મહિમાનુ વરણન કરવા માટે આપણે અસર્મથ છીયે.આજે શીવરાત્રિના દિવસે શીવ ઉપાસનાનુ ઘણુજ મહ્ત્વ છે.શીવ ચરિત્ર મહાન છે,એટ્લેજ શીવ મહાદેવ છે.કૈલાસ પર માશક્તિ સાથે બિરાજમાન છે છ્તા પણ હમેશા સમાધિઅવસ્થામાં હોય છે.તેમનુ આસન અને   પહેરવેશ વાધચર્મ-મૃગચર્મ.શરીર પર સ્મશાન ભસ્મ, ગળામાં સર્પમાલા,માથે ચન્ર્દ અને ગંગાજી,હાથમાં ત્રિશુર-ડ્મરુ, ભાલમાં ત્રિનેત્ર, આ કેટ્લુ અલૌકિક સ્વરુપ!! આ સ્વરુપના દર્શન કરતા મન ભરાતુ નથી, વારમવાર દર્શન કર્વાનુ મન થાય.

ભોલેનાથ – ભગવાન   બહુ્જ ભોળા છે, ભક્ત ઉપર  બહુ જ્લ્દી પ્રસન્ન થાય છે,

નીલકંઠ – જેમણે સમુદ્ર મંથન વખતે નીક્ળેલ ઝેર પોતે પી ગયા.

મહાદેવ – જે બીજા દેવો કરતા અલગ ચરિત્ર ધરાવે છે,સતત રામ નામ સમાધિમા હોય છે.

            તેમનુ સ્વરુપ અલૌકિક છે,પુજનીય છે. આમ શ્રી મહાદેવના તેમના ચરિત્ર પ્રમાણે  અનેક નામ છે ભગવાન શીવ તેમના ચરિત્રના દર્શન કરાવીને આપણને ઘણોબધો ઉપદેશ આપે  છે.

 ( શિવ શિવ રટો ઓ મન મેરે, સબ દુખ દરિદ્ર દુર હો તેરે

ભોલા શંભુ હે શિવ શંકર,  તુમ હી પાલક હો શિવ મેરે

 હે ગિરિજા પતિ ગંગાધારી, તુમ્હરી શરણમે સુખ ઘનેરે

 મંગલકારી હે ત્રિપુરારી, સુર નર ધ્યાવે સાજ સવેરે

  હે મ્રુત્યુન્જય હે મહદેવા, જનમ-મરણ કે ટાલો ફેરે.)

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help