મોરપીછ.
મોર-મોરની બ્રહ્મચારિ જીવ સદા.
બ્રહ્મચારિજીવ બને તપસ્વી મોટા.
મોર-મોરની બન્યા શ્રેશ્ટ યોગી.
સીતા ખોજ માટે ચાલ્યા રામ.
માર્ગ બતાવે મોર, આગળ મોર.
પાછળ રામ-લક્ષ્મણ, માર્ગ અતી દુર.
મોરઅન્ગ ન રહ્યા મોરપીછ. રહ્યુ એક પીછ.
રામે આપ્યા વચન, અતિશય પ્રેમથી.
દ્વાપરયુગમા ધરુ શીર પર આ એક પીછ.
મોરપીછ ધારણ કર્યુ, શીર પર શ્રી ક્રિશ્ણ.
મોર મુકુટ અતિ સુન્દર, શ્રી ક્રિશ્ન ધર્યો શીર.
શોભા અતિ રમ્ય, બોલો જય જય શ્રી ક્રિશ્ન.
મોર બન્યો ધન્ય, સ્થાન પાયુ અતિ ઉચ્ચ.
મોર બન્યો ક્રિશ્ન પ્રિય, જગ આપે આદરભાવ.
No Comments »