નયન.
મદહોશ નયન, ધાયલ કરે દિલ.
મનમોહક નયન, વિવશ કરે દિલ.
સુન્દર નયન, લુભાવે દિલ.
જાદુય નયન, ચુરાવે દિલ.
વ્યાકુળ નયન, બેચેન કરે દિલ.
તીરછે નયન, પાગલ કરે દિલ.
ઝુકે ઝુકે નયન, આર્કશિત થાય દિલ.
પ્યાસે નયન, ઝંખે દિલ.
પ્રેમભરે નયન, ત્રુપ્ત થાય દિલ.
કામણગારે નયન, કાબુ ન રહે દિલ.
મસ્તિભરે નયન, તડપે દિલ.
અશ્રુભરે નયન, દુખી કરે દિલ.
મૃગનયની, અતિ સુન્દર.
મીનનયની (મીનાક્ષી), અતિ રમ્ય.
ક્રોધીત નયન, ભયભીત કરે દિલ.
ખામોશ નયન, ધણુબધુ કહે.
કપટી નયન, સર્વનાશ કરે.
બુરે નયન, ધિક્કારે હર દિલ.
2 Comments »
"માનવ" on 25 Apr 2010 at 7:29 am #
“તીરછે નયન, પાગલ કરે દિલ.
ઝુકે ઝુકે નયન, આર્કશિત થાય દિલ.”
સરસ છે…
રાજની ટાંક on 04 May 2010 at 9:51 am #
શબ્દોની ગોઠવણી ખુબ જ ગમી
ખુબ જ સરસ રચના