વહુ ઉવાચ. (કટાક્ષ-શ્રેણી).

 સાસુ– બેટા  તમે  બહાર જાવ છો ?

 વહુ— હા મમ્મી,  ગ્રોસરી લેવા જાઉ છુ.

 સાસુ– બેટા મારે માટે ફ્રુટ લેતા આવજો.

 વહુ– કેમ મમ્મી ?

 સાસુ— કાલે મારે અગીયારસ છે.

 વહુ–  મમ્મી ગયા  અઠવાડીયે કેળા લાવી

            હતી હજુ બે પડ્યા છે, ખાઈ લેજો.

           ભુખ્યા ન રહેવાય તો અગીયારસ

          કરવાની ક્યા જરુર.

3 Comments »

3 Responses to “વહુ ઉવાચ. (કટાક્ષ-શ્રેણી).”

  1. soham on 12 May 2010 at 4:08 am #

    sachi vat che…

  2. praheladprajapati on 20 May 2010 at 7:33 pm #

    sasu ane vahu e saachaa sansaarnu ariso chhe. ghar nu sukh ane dukh e
    sasu vahunaa vahevaar parathi aakhaa gharno history jaaNi shakaaya chhe

  3. હસિત વિ. પટેલ on 27 Sep 2010 at 1:54 pm #

    su aamthi bahar nikarvno koi rasto batavse?

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help