વહુ ઉવાચ. (કટાક્ષ-શ્રેણી).
સાસુ– બેટા તમે બહાર જાવ છો ?
વહુ— હા મમ્મી, ગ્રોસરી લેવા જાઉ છુ.
સાસુ– બેટા મારે માટે ફ્રુટ લેતા આવજો.
વહુ– કેમ મમ્મી ?
સાસુ— કાલે મારે અગીયારસ છે.
વહુ– મમ્મી ગયા અઠવાડીયે કેળા લાવી
હતી હજુ બે પડ્યા છે, ખાઈ લેજો.
ભુખ્યા ન રહેવાય તો અગીયારસ
કરવાની ક્યા જરુર.
3 Comments »
soham on 12 May 2010 at 4:08 am #
sachi vat che…
praheladprajapati on 20 May 2010 at 7:33 pm #
sasu ane vahu e saachaa sansaarnu ariso chhe. ghar nu sukh ane dukh e
sasu vahunaa vahevaar parathi aakhaa gharno history jaaNi shakaaya chhe
હસિત વિ. પટેલ on 27 Sep 2010 at 1:54 pm #
su aamthi bahar nikarvno koi rasto batavse?