વહુ ઉવાચ.
વહુ — મમ્મી આજે બપોરે બહુ નેપ ના લેશો.
જલ્દી તૈયાર થઈ જજો.
સાસુ — કેમ બેટા ?
વહુ — આજે સાજના સ્વામિનારાયણ મંન્દિરમા લઈ જઈશ.
સાસુ — ના બેટા આજે નથી જવુ.
વહુ — કેમ નથી જવુ ? તમને તો મંન્દિર જવાનુ બહુ ગમે છે.
સાસુ — ના,આજે તારા પપ્પાની તબીયત સારી નથી,
આવતા વિકે જઈશુ.
વહુ — પરંન્તુ આજે રજાને દિવસે મને રસોડામા જવાનો
કંટાળો આવે છે તેનુ શુ ? અને આમેય મોઘવારીમા
એક ટાઈમ ડિનરના ખર્ચાનો પણ વિચાર કરવો પડે.
No Comments »