૨૦૧૨.
ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શુ થવાનુ.
૨૦૧૨, ભય તોલાય માથા પર જગતમા.
મનુષ્ય અનુમાન કરે, પૃથ્વિ પર જીવન થશે નષ્ટ.
કુદરત આગળ કોઈનુ ન ચાલ્યુ, ન ચાલશે.
કુદરતના ખેલ અજીબ, પામળ બને મનુષ્ય.
પ્રભુને પણ પ્યારી નવી રચના.
એતો ખેલ ખેલનાર જ જાણે. બધી પંડિતાઈ પડે ખોટી.
એક એક સેકંન્ડનો પણ જે રાખે હિસાબ.
સુરજ કદી ન આવે એક સેકંન્ડ પણ મોડો.
બ્રર્હ્માન્ડ ચલાવે, ઘડીયાળના કાટે.
ન એક સેકંન્ડ પણ આઘીપાછી.
પ્રભુની ગણત્રી આગળ,માનવીની ન ચાલે હોશિયારી.
પ્રભુનુ ગણિત ન સમજે, ચાલાક બનતો માનવી.
પ્રભુની રચના આગળ, સર્વ આગાહીયો પડે ખોટી.
તો પછી શુ કામ મનમા ભય, ૨૦૧૨ નો.
જે થાય સર્વનુ, તે થાય આપણુ.
No Comments »