અલ્પ વિરામ.

મૃત્યુ એતો ન અન્ત જીવનનો, જીન્દગીનુ એ અલ્પવિરામ.

કેટલાય જીવન જીવી ચુક્યા, કેટલાય હજુ જીવવા બાકી.

કેટલાય આવ્યા અલ્પવિરામ, અને હજુ કેટલાય બાકી.

પુર્ણ વિરામ અનંન્ત શાન્તિ,  ઝંખે મન હર જનમ.

જ્ન્મ મૃત્યુના ફેરા, દુનિયાનો ક્ર્મ,ન રહે કોઈ બાકાત.

આવ્યા જુજ વિરલા પામ્યા પુર્ણ વિરામ,પુર્ણ શાન્તિ.

પુર્ણ વિરામ થતાં આગળ કંઈ ન રહે બાકી.

શાન્તિ — શાન્તિ — શાન્તિ.

3 Comments »

3 Responses to “અલ્પ વિરામ.”

 1. RUPEN on 30 Jun 2010 at 12:17 am #

  જ્ન્મ મૃત્યુના ફેરા, દુનિયાનો ક્ર્મ,ન રહે કોઈ બાકાત.

  સાચી અને વિચારવા જેવી વાત આપે લખી છે.

  http://rupen007.feedcluster.com/

 2. વિશ્વદીપ બારડ on 01 Jul 2010 at 9:49 am #

  પુર્ણ વિરામ થતાં આગળ કંઈ ન રહે બાકી.

  શાન્તિ — શાન્તિ — શાન્તિ.
  પૂર્ણવિરામ એજ શાતી છે..જ્યારે લેખ પુરો લખાય જાય ત્યારે જ ખરો પૂર્ણવિરામ આવે!!! સુદર

 3. DR. CHANDRAVADAN MISTRY on 01 Aug 2010 at 9:11 am #

  મૃત્યુ એતો ન અન્ત જીવનનો, જીન્દગીનુ એ અલ્પવિરામ.>>>
  Nice Rachana !
  Let us think on the Lines above !
  True it is AlpaViram (comma)…but do not think that way. Think that this Manav Deh is the “precious Gift” of God. One must try to do the “right things ” in this World & forget of the “rebirths” and even forget about “heaven &hell”..You can make your life Heaven OR Hell with your Actions here !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Keep writing….all the Best, Hema !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.