કલમ.

બે દિવસ, ન પકડી હાથમાં કલમ,

બેઠી  રિસાઈ  આજે,  મારી  કલમ.

                  ગીત કેવી રીતે  લખવા ?

હાથ જોડી વિનવુ, મનાવુ, થયા રિસામણા.

કાગળ માગે માન આજતો ,

                 ગીત કેવી રીતે લખવા ?

કાગળ–કલમ રિસાયા સાથે, કરુ ઉપાય અનેક.

માગે મનામણા,  કાગળ–કલમ,

ન માને મારા   રુદિયાની વાત.

                     ગીત કેવી રીતે  લખવા ?

સંભળાવ્યા મે મધુર ગીત જ્યાં,

હરખાયા, કાગળ–કલમ, ખુશીનો નહી પાર.

હૈયે હરખ ન સમાય, મનાયા કાગળ-કલમ.

હવે ગીત પુરા કરીશુ.

3 Comments »

3 Responses to “કલમ.”

  1. RUPEN on 30 Jun 2010 at 12:15 am #

    હાથ જોડી વિનવુ, મનાવુ, થયા રિસામણા.

    કાગળ માગે માન આજતો ,

    ગીત કેવી રીતે લખવા ?

    સરસ મજાની રચના.

    http://rupen007.feedcluster.com/

  2. વિશ્વદીપ બારડ on 01 Jul 2010 at 9:47 am #

    સંભળાવ્યા મે મધુર ગીત જ્યાં,

    હરખાયા, કાગળ–કલમ, ખુશીનો નહી પાર.

    હૈયે હરખ ન સમાય, મનાયા કાગળ-કલમ.

    હવે ગીત પુરા કરીશુ.

    કલમ (કવિતા) એને તો કાયમ લખીને ન્યાય આપવો પડે..કવિ, કવિયત્રી જો કવિતાને ભુલી જાય તો રેસામણા થઈ જાય..આવુ કવિ-કવિયત્રીને ના શોભે..
    બસ લખતા રહો.

  3. DR. CHANDRAVADAN MISTRY on 19 Jul 2010 at 8:31 pm #

    Hema…..Kagal & Kalam…& YOU ….means RACHANAO !
    Now you hold the LAGAL & KALAM again & THINK…..There will be SHABDO…there will be a VARTA…there will be an ARTICLE with a message in GUJARATI
    You can do it !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar…..Kaka ???)
    http://www.chandrapukar.wordpress.com
    I will be happy to see “other Posts” on your Blog …..Kaka

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.