તૃષ્ણા.

અશ્રુ  ભર્યા  નયન,  પ્યાસ રહે નયન હમેશાં.

છલકાય પ્રેમ દિલમાં,  હ્રદય પ્યાસા પ્રેમના.

મીઠા વહે નીર સરિતા, પ્યાસી સાગર મિલન.

કસ્તુરી ભરી નાભી,  વન વન ભટકે  મૃગ.

ચાંદની શીતળ મધુર,  પ્યાસી સુરજ કિરણ.

સૌન્દર્ય ભર્યુ નીજ રુપ, શોધે કાચના ટુકડામાં.

હ્રદય  બિરાજમાન  શ્રી હરિ, મનવા ભટકે મંન્દિર મંન્દિર.

આત્મા, પર્માત્માનો અંશ, તૃષ્ણામાં  ભટકે જનમો જનમ.

2 Comments »

2 Responses to “તૃષ્ણા.”

  1. શૈલા મુન્શા on 15 Jul 2010 at 9:01 am #

    હ્રદય બિરાજમાન શ્રી હરિ, મનવા ભટકે મંદિર મંદિર.
    સરળ અભિવ્યક્તિ નાનકડી કવિતામા.
    બસ આમ જ લખતા રહો.

  2. DR. CHANDRAVADAN MISTRY on 24 Jul 2010 at 6:21 pm #

    હ્રદય બિરાજમાન શ્રી હરિ, મનવા ભટકે મંન્દિર મંન્દિર.

    આત્મા, પર્માત્માનો અંશ, તૃષ્ણામાં ભટકે જનમો જનમ.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    These lines touched my Heart !
    It is the Truth that We (as Humans) trying to find GOD in Mandirs Etc…but GOD is within us ALL !
    DR. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your Visits to my Blog !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.