સફર.

એક એવી સફર,  માર્ગ ઘણોજ મુશ્કીલ અને દુર.

જ્ન્મો જ્ન્મની લાંબી સફર,  ન થાય    પુરી.

શોધુ અનેક રસ્તા,  કરવા મુશ્કીલ સફર ટુકી.

ન મળે ટુકો માર્ગ ,   શોધ્યા માર્ગ અનેક.

મળ્યો એક અમુલ્ય જ્ન્મ, લીધા માનવ જ્ન્મ.

હમસફર છોડે અડધે રસ્તે,  ન કોઈ સાથી.

કાપવી મંઝીલ એક્લા, રાહ લાગે  ક્ઠીન.

થતા પુણ્યનો ઉદય, મળ્યા સાચા સદગુરુ.

બતાવે ટુકો માર્ગ,  બાંધ્યુ ભક્તિનુ ભાથુ.

લાંબો માર્ગ દીશે ટુકો, બન્યો અતિ સરળ.

મળી મંઝિલ,  પહોચાડે પરર્માત્મા સમીપ.

3 Comments »

3 Responses to “સફર.”

  1. DR. CHANDRAVADAN MISTRY on 22 Sep 2010 at 7:32 pm #

    લાંબો માર્ગ દીશે ટુકો, બન્યો અતિ સરળ.

    મળી મંઝિલ, પહોચાડે પરર્માત્મા સમીપ.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Hema..Nice words…nice “bhav”
    Enjoyed !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hoping to see you & your Readers on Chandrapukar to read the HEALTH Posts !

  2. vishwadeep on 10 Oct 2010 at 9:14 am #

    માનવી એ ખુદ પોતાના આત્મબળને આધારે સફર કરવાની છે..રસ્તે હજારો મુસાફરો હોય છતા જાણે એકલા અટૂલા….
    સુંદર રચના છે.

  3. indirashah on 27 Oct 2010 at 1:25 pm #

    હેમાબેન સરસ સદ્ ગુરુ મળૅ માર્ગ સરળ બને
    ઇન્દુ
    visit my blog
    http://www.indirashah.gujaratisahityasarita.org
    thanks

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.