સ્મરણ .

 સુખદ  સ્મરણ કરાવે  હમેશાં  હર્ષ અને સુખદ આનંદ.

દુખદ સ્મરણ તો લઈને આવે  દિલમાં દર્દ અને દુખ .

સુખ અને દુખ બંને તો ગુમાવે મનની શાંન્તિ, બેચેની.

મન તો શોધે નિત્ય શાંન્તિ હર પળ  હર જગા, વ્યાકુળ.

શાંન્તિની શોધમાં ભટકે ચારો દિશા રોજ રોજ , બેખબર.

મંદિર – મંદિર, પુજા અર્ચના , નિત્ય પાઠ , કથા શ્રવણ .

શ્રી કૃષ્ણ, પવિત્ર મુખ વાણી, આપે ગીતા ઉપદેશ.દયાળુ ભગવંત.

આપે બ્રહ્મ જ્ઞાન , કરે આજ્ઞા , કર નિરંતર સ્મરણ ચિન્તન મારુ.

શ્રી કૃષ્ણ સ્મરણ સુખદાઈ , પરમ  શાન્તિ – શાન્તિ – શાન્તિ .

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.