એક સત્ય .

એક સુરજ , એક ચાંદ , એક આકાશ , એક વાયુ, એક અગ્નિ.

એક મનુષ્ય જાત , જાતિ અનેક- હિન્દુ, મુસ્લિમ,શીખ,ઈસાઈ.

એક ધરતી , અનેક દેશ-વિદેશ ,  ભિન્ન-ભિન્ન નિરાલા .

એક પત્થર ઘાટ ઘડ્યા અનેક, અનેક સ્વરુપ પ્યારી મુરત.

એક ભગવાન, સ્થાન આપ્યા અનેક,  ચારો તીરથ ધામ.

એક ઈશ્વર પ્રભુ શ્રી હરિ , વિધ-વિધ આપ્યા  નામ હજાર.

એક તત્વજ્ઞાન , અનેક શાસ્ત્રો, વેદ, પુરાણ, ગીતા, રામાયણ.

એક ધર્મ નિભાવવો ,  નિર્માણ કર્યા  અનેક ધર્મ સંપ્રદાયો,

એક જગદ ગુરુ શ્રી કૃષ્ણ ,  બન્યા અનેક ધર્મ ગુરુ.

એક માર્ગ પરમતત્વ પામવા , શોધ્યા માર્ગ અનેક

એક ધ્યેય , એક આત્મા , એક પરમતત્વ , અનેક મનમાં વિચાર .

2 Comments »

2 Responses to “એક સત્ય .”

 1. indushah on 24 Nov 2010 at 11:37 am #

  એક ધ્યેય, એક આત્મા એક પરમતત્વ, અનેક મનમાં વિચાર
  સરસ

 2. DR. CHANDRAVADAN MISTRY on 01 Dec 2010 at 5:55 pm #

  એક માર્ગ પરમતત્વ પામવા , શોધ્યા માર્ગ અનેક

  એક ધ્યેય , એક આત્મા , એક પરમતત્વ , અનેક મનમાં વિચાર …..
  Hema..In this SIMPLE Rachana, you have expressed a LOT in FEW WORDS.
  PARAM TATVA one and to reach that MANY PATHS.
  Keep writing your Thoughts !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hema Nice to see yoiu on Chandrapukar !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.