બંધન .
કેટલા અને કેમ કરીને ગણવા ,અજોડ અને અતૂટ બંધનો .
વિધ વિધ અનગીનીત, મોહ અને માયાના આતો બંધનો .
માત-પિતા સંતાનોના વાસ્તલ્ય, પતિ-પત્નિના સ્નેહ બંધનો
મૃત્યુ લોક પર આવન જાવન ,જનમ-મરણની ચક્કીના બંધનો
ક્યારેક આપે દુઃખ તો ક્યારેક આપે સુખ આ માયાના બંધનો .
આવી જગતમાં,જીવનમાં જોડ્યા કંઈ કેટલાય નાશવંત બંધનો.
ફસાઈને મોહ માયામાં , ન જાણ્યુ આતો જુઠા દુઃખ દાઈ બંધનો.
આતમરામ અને કાયાનુ, મોટુ એક અજોડ અનોખુ સાચુ બંધન.
આત્મા-પરર્માત્માનુ ન જોડ્યુ એક અવિનાશી સુખ દાઈ બંધન.
પામવી શાંતિ અને આનંદ , જગતમાં એક સાચુ મુક્તિ બંધન.
4 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 08 Sep 2011 at 11:54 am #
આત્મા-પરર્માત્માનુ ન જોડ્યુ એક અવિનાશી સુખ દાઈ બંધન.
પામવી શાંતિ અને આનંદ , જગતમાં એક સાચુ મુક્તિ બંધન.
ATMA & PARMATMA Bandhan is the ONLY needed Bandhan and any other Bandhano are only SECONDARY ONES with the INACT PRIMARY UNION with the ALMIGHY.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you & All to my Blog !
"આકાશ ગૌસ્વામી" on 13 Sep 2011 at 11:05 pm #
ખુબ જ સરસ લખિયું . તમે આ કવિત ખુબ જ સરસ લખિ …..
શૈલા મુન્શા on 15 Sep 2011 at 8:22 am #
જાણવા છતાં ક્યાં બધા બંધન મા થી છુટાય છે? જો મુક્ત થઈએ તો પરમતત્વ ને સહજ પામી શકાય.
Dr. Kishorabhai M. Patel on 04 Oct 2011 at 6:21 pm #
ખુબજ સરસ રચના છે.