પૃથ્વી ઉદય.

                     પૃથ્વી, મા વસુંધરા

                  સૂર્ય મંડળમા શોભી રહી

               એક અનોખું સ્થાન બ્રહ્માંડમાં

              જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો

               ના કોઈ સીમા, ના કોઈ જાત

                  ધરતીમાના સંતાન સૌ

                   લઈએ આજ એક પ્રણ

               લીલી હરિયાલી ધરતીમાતા

                  બની રહે વિશ્વ શાંતિ.

1 Comment »

One Response to “પૃથ્વી ઉદય.”

 1. DR. CHANDRAVADAN MISTRY on 30 Jul 2012 at 6:46 am #

  હેમાબેન,

  આ નાની પોસ્ટ ….પણ સુંદર વિચારો !

  માનવીઓમાં “માનવતા” ખીલે,

  અને, અખિલ વિશ્વને શાન્તી મળે !

  આવું શક્ય થાય ક્યારે ?

  જો માનવ હૈયે ભક્તિ હોય ત્યારે !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hemaben, Hoping to see you on Chandrapukar !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help