Archive for June 1st, 2011

દ્રષ્ટિ એવી સૃસ્ટિ .

શ્રી કૃષ્ણ રંગ મંડપમાં પ્રેવેશે ત્યારે તે સભામાં વિરાજેલા અનેક લોકોને

અધિકાર પ્રમાણે અલગ  અલગ દેખાય છે .તેને જ મહાત્માઓ દ્રષ્ટિસૃષ્ટિવાદ

કહે છે . સભામાં જે પહેલાવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા .

સાધારણ  મનુષ્યને રત્ન જેવા લાગ્યા . સ્ત્રીઓને તો કામદેવ જેવા લાગ્યા .

ગોવાળોને સ્વજન જેવા લાગ્યા . દુષ્ટ રાજાઓને સર્વશાસક  લાગ્યા .

નંદબાબાને બાળક જેવા લાગ્યા . કંસને મૃત્યુરૂપ લાગ્યા . યોગી ૠષિ

મહાત્માઓને તો સાક્ષાત પરમાત્મા લાગ્યા . યાદવો અને ભક્તોને પોતાના

ઈષ્ટ દેવ લાગ્યા . જેવી દ્રષ્ટિ તેને ભગવાન તેવા દેખાય છે . એકજ પ્રભુ

સર્વત્ર રમે છે . તે દ્વૈત-ભેદભાવ તે માયાનુ કારણ છે . માયા એવી છે કે

પ્રેમથી શ્રી કૃષ્ણ્નુ નામ લેતાં જ ભાગી જાય છે .

2 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.