સાથી.
સખી રે, મારી હુ સખી.
સાથી રે, મારી હુ સાથી.
ઉપવન મધુવન ચાલી સાથે.
કાંટોની રાહ પર બનીને પુષ્પ,
મુક્યા પગલાં જીવન રાહ પર.
સુખ-દુખ,આનંદની મારી હુ સાથી.
જન્મ,મરણના ફેરામાં હુ સાથી.
સાથી ન સંગી, ચાલે ન સાથે,
એકલાજ આવ્યા,એકલા જવાના.
કુદરતનો નિયમ સમજે ન કોઈ.
બની ના સમજ, ભટકે ભવોભવ.