વીરહ .

પીયુ વસે પરદેશ , રળવાને રોટલો .

ભુલે ઘર-બાર, કરે વેપાર , મશગુલ .

પળ લાગે મહિના , મહિના વર્ષો .

પળ – પળ ભારી , ધબકે હ્રુદિયાના ,

ધબકારા . નહી ક્યાંય ચેન , અજંપો .

આંખમાં ન સુકાય આંસુ , વહે અવિરત .

જીન્દગી હવે બની અસહાય , બની બોજ.

આવી યાદ તારી,  ગાઉ ગીત વીરહના .

હાથોમાં મહેન્દી,પહોચી સુગંધ પીયુ દેશ .

વીરહના એ ગીત સાંભળ્યા દુર દેશ .

હ્રદયની ધડકન ને રુદન અથડાયા કાનમાં,

પીયુ દિલ બેચેન ,  વીહવળ , મળવા આતુર .

યાદ આવ્યા બાળ, પત્નિ, ઘરબાર , દિલ બેચેન .

મોક્લ્યા સંદેશ ,

તારલીયા નીરખ્યા નીસ દીન,અંધારી રાત .

 જે દીન નીક્ળે ચાંદ , પધારુ નીજ દેસ .

ઘરમાં  મારે પુનમની મધુર ચાંદની .

1 Comment »

One Response to “વીરહ .”

  1. Paru Krishnakant on 24 Dec 2010 at 2:44 am #

    હેમાબેન આજે અચાનક આપના બ્લોગ ઉપર આવી ચડી …. આપનો પરિચય અને કાવ્ય વાંચી ખુબ આનંદ થયો. મળતા રહીશું … આપ પણ “પિયુની નો પમરાટ ” માણવા જરૂરથી પધારશો.
    પારૂ કૃષ્ણકાંત “પિયુની”

    http://piyuninopamrat.wordpress.com/category/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.