Archive for May 13th, 2011

બન્યુ તે જ ન્યાય .

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.

એક  ક્ષણ  પણ  આ  કુદરત જે  છે તે  અન્યાયને પામી  નથી .

કુદરતના  ન્યાયને જો સમજે ,”  બન્યુ  તે ન્યાય ”

તો તમે  આ જગતમાંથી  છૂટા  થઈ  શકશો .

નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો

કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .

કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .

 જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને

જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .

જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..

એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .

આ જગતમાં ન્યાય ખોળશો નહી …..

જગતમાં ન્યાય ખોળવાથી તો આખા

જગતની લડાઈઓ ઉભી થઈ છે …..

જે   બનુ   છે   એ   જ   ન્યાય   છે …..

ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .

ન્યાય – અન્યાયનુ  ફળ એ તો   હિસાબથી આવે છે .

( શ્રી દાદા ભગવાન ).

3 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.