હુ.
હુ કરુ, હુ કરુ એજ અજ્ઞાનતા .
હુ આજે છે, કાલે નથી .
નાશ્વન્ત હુનુ કેમ અભિમાન.
નાશ્વન્ત હુનુ જતન કર્યુ .
અવિનાશી આત્મા .
આત્માનુ જતન નહી .
વિચાર આવ્યો જતન કરુ .
બહુ મોડુ થઇ ગયુ .
લક્ષ્ય ચોરાસી ફેરામા હુ ફ્સાયો.
સાચા સદગુરુ મળે .
ઉધ્ધાર કરે, આત્માનો ,
ઉધ્ધાર કરે આ હુ, નો