દિલ.
એક બુન્દ મોતી બને , એક ક્લી બને ફૂલ .
એક નયન ઘાયલ કરે દિલ , એક સ્મિત કરે દિલ વ્યાકુળ .
એક મધુર મુશ્કાન કરે દિલ વિવશ,
એક હકાર બદલે જીન્દગી .
એક પલ લાગે ભારી, એક ક્ષણ લાબી .
એક વચન આપી, સાત વચન નીભાવ્યા,
સાત જ્ન્મનો સાથ .
એક બુન્દ મોતી બને , એક ક્લી બને ફૂલ .
એક નયન ઘાયલ કરે દિલ , એક સ્મિત કરે દિલ વ્યાકુળ .
એક મધુર મુશ્કાન કરે દિલ વિવશ,
એક હકાર બદલે જીન્દગી .
એક પલ લાગે ભારી, એક ક્ષણ લાબી .
એક વચન આપી, સાત વચન નીભાવ્યા,
સાત જ્ન્મનો સાથ .
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.