તુલસી.
વૃન્દાસતી, પતિવ્રતા ૠષિપત્નિ.
પ્રભુએ કર્યા પારખા, પતિવ્રતાના.
ક્રોધિત વૃન્દા, શ્રાપીત કર્યા શ્રી હરિ.
શ્રી હરિને બનાવ્યા, શાલીન્ગ્રામ.
સામે વળતો શ્રાપ પામી સતી.
બની વૃન્દા, પવિત્ર તુલસી.
શ્રાપમા પણ મળ્યો આશીરવાદ.
શ્રી હરીએ વરદાન આપ્યા.
બીજા જનમમા કરુ વિવાહ.
શાલીન્ગ્રામ-તુલસીવિવાહ થાય.
તુલસી બની અતિ પવિત્ર.
શ્રીક્રિષ્ણને વ્હાલા તુલસી.
તુલસીદ્લથી તોળાયા શ્રીક્રિશ્ન.
તુલસીદલ વિના, પ્રભુ ભોગ અધુરા.
તુલસીમાળા, શાક્ષી બ્રહ્મસબંધની
તુલસીમાળા, શાક્ષી મંત્રજાપની.
વૃન્દાવનમા વાસ શ્રી ક્રિશ્નનો.
તુલસીક્યારા વિના, સુના વૈષણવ આગણ.
આગણ શોભે તુલસીક્યારા.
સામગ્રી થાળ અધુરા, વિના તુલસીદ્લ.
પુષ્પ, ધુપસળી, ચંદન, તુલસી.
શોભા અતિ પુજા થાળ.
મ્રુત્યુશૈયા અધુરી, વિના મુખમા તુલસીદ્લ.
જે ઘર તુલસીક્યારા, તે ઘર શ્રી ક્રિશ્ર્ન નિવાસ.